મિત્રો આ વેબસાઇટ શિક્ષણ, જોબ તથા કેરીયરને લગતી અવનવી માહિતી જેવીકે સરકારી તથા એક્ઝામ, રીઝલ્ટ, નોટીફીકેશન, કરન્ટ અફેયર્સ, સ્ટડી મટીરીયલ્સ અને મોટીવેશન વગેરે જેવી માહિતી પુરી પાડે છે.
Labels
- AdSense
- Amazon
- Blogger
- BREAKING NEWS
- Current Affairs
- English
- Information
- Knowledge
- motivation
- MSI Leptop
- Police information
- Short Tricks
- Whatsap G.K
- કન્ફ્યુજન પોઈન્ટ
- કરન્ટ અફેયર્સ
- ગણિત
- ગુજરાતી વ્યાકરણ
- ગુજરાતી સમાચાર પત્રો
- ગુજરાતી સાહિત્ય
- જનરલ નોલેજ
- ભારત નું બંધારણ
- મોટીવેશન
- મોબાઈલ થી પૈસા કમાવો
- રોજગાર સમાચાર
- વિડિઓ
- વ્યક્તિ વિશેષ
- સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?
FLLOW ME
Saturday, October 21, 2017
Friday, October 20, 2017
નૂતન વર્ષાભિનંદન
પરમ સ્નેહી શ્રી,
નૂતન વર્ષાભિનંદન વિક્રમ સવંત ૨૦૭૪ નું આ નવું વર્ષ આપ સહુ સ્નેહીજન, સ્વજનનોને જીવનનાં દરેક ક્ષેત્રે સ્વસ્થતા, સફળતા, સુખાકારી, અને ખુબ લાભ કારક નીવડે અને પરમકૃપાળુ પરમાત્મા આપના તમામ સ્વપ્નાઓ સાકાર કરે તેવી મારા તથા મારા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામના.
આ નવા વર્ષમાં આપના જીવનમાં સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત સદાય ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના.
સાલ મુબારક.
નૂતન વર્ષાભિનંદન.

Monday, October 9, 2017
Friday, October 6, 2017
Subscribe to:
Comments (Atom)