Thursday, August 30, 2018

કરંટ અફેર્સ, તારીખ ૨૯/૦૮/૨૦૧૮ દિન વિશેષ

➡ ૨૯ ઓગષ્ટ નેશનલ સ્પોર્ટ્સ ડે.
➡ ૨૯ મી ઓગષ્ટ ૧૯૦૫ ના રોજ જન્મેલા હોકી ખેલાડી ધ્યાનચંદની જન્મજયંતિ દર વર્ષે ૨૯ મી ઓગષ્ટના રોજ ઉજવવામાં આવે છે.
➡ ભારતમાં આ દેશને રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડે તરીકે જાહેર કરવામાં આવેલ છે.
➡ આ દિવસ ઉજવવા માટે રાષ્ટ્રપતિશ્રી ૨૯ ખેલાડીઓ માટે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ એવોર્ડ રજુ કરેલા છે.
➡ આ દિવસે રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર, અર્જુન પુરસ્કાર, અને દ્રોણાચાર્ય પુરસ્કાર આપવામાં આવે છે.
➡ ધ્યાનચંદ ૧૬ વર્ષે આર્મીમાં જોડાયા બાદ તેઓએ હોકી રમવાનું શરુ કરેલ.
➡ તેઓ તેમના શાનદાર બોલ નિયંત્રણ માટે જાણીતા છે.
➡ આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય રમતોમાં તેમણે ૧૦૦૦ થી વધારે ગોલ કરેલા છે.

ગુજરાત સ્પેશ્યલ

➡ સ્ટેચ્યુ ઓફ યુનિટીના કાર્યક્રમનું પ્રેઝેન્ટેશન વડાપ્રધાન સમક્ષ વિજયભાઈ રૂપાણી કરશે.
➡ ૩૧ ઓક્ટોબર પહેલા આ પ્રેઝેન્ટેશન વડાપ્રધાન સમક્ષ રજુ કરવામાં આવશે.
➡ વિજયભાઈ રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ રહેશે.
➡ ભાજપ શાસિત રાજ્યોની બેઠકમાં મુખ્યમંત્રી હાજર રહેશે.
➡ આ ઉપરાંત મુખ્ય સચિવ જે.એન.સિંહ અને અગ્ર સચિવ કૈલાશનાથ દિલ્હી ગયા છે.
➡ મુખ્યમંત્રી સાથેનું ચાર લોકોનું પ્રતિનિધિ મંડળ સ્ટેચ્યુ ઓફ યુનિટીનનું પ્રેઝેન્ટેશન રજુ કરશે.

રાષ્ટ્રીય

➡ એસ.બી.આઈ.૧૩૦૦ બ્રાન્ચના નામ અને આઈ.એફ.એસ.સી. કોડ બદલશે.
➡ એસ.બી.આઈ. દેશની લગભગ ૧૨૯૨ જેટલી શાખાઓના નામ અને આઈ.એફ.એસ.સી. કોડ બદલશે.
➡ અન્ય છ સહયોગી બેંક અને મહિલા બેંકના મર્જર બાદ આ નિર્ણય લેવાયો.

➡ કન્નુર આંતરરાષ્ટ્રીય હવાઈમથક વર્ષ ૨૦૧૮ શીતકાલ કાર્યક્રમ માટે શરુ થશે.
➡ કેન્દ્રીય સિવિલ વિમાનન સચિવ તથા કેન્દ્રીય સરકાર એજન્સીઓ સાથે આ મથક ૧૫ સપ્ટેમ્બર સુધીમાં તૈયાર કરી દેવામાં આવશે.
➡ કેન્નુર હવાઈમથક કેરલમાં ચોથું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનશે.
➡ ૯૭,૦૦૦ વર્ગ મીટરમાં વિસ્તરેલા આ ટર્મિનલમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને પ્રાકારની ફ્લાઈટ ઉપલબ્ધ બનશે.
➡ એરપોર્ટમાં ૨૦૫૦ મીટર લાંબો રન વે બનાવ્યો છે, આ હવાઈ મથકથી કેરળના પર્યટકોની સંખ્યા વધશે.
➡ અહીની પ્રોડક્ટની નિકાસ કરવામાં વધારે સરળતા થશે.

➡ અટલ બિહારી વાજપેઈનું એક પુસ્તક તેના પર આધારિત એક પુસ્તક ‘અટલજીને કહા’ નું વિમોચન કરવામાં આવ્યું.
➡ અટલજીને કહા બીજેપીના કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેઈના પુસ્તકોમાં નવીનતમ છે.
➡ તેને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશ સાથે લોન્ચ કરવામાં આવેલ છે.
➡ આ પુસ્તક વ્રજેન્દ્ર રેહી દ્વારા લખવામાં આવેલ છે, અને સંકલિત છે.
➡ શ્રી રેહી દુરદર્શન નિર્માતા અને વરિષ્ઠ પત્રકાર છે.
➡ ૩૨૦ પેઈઝ્નું આ પુસ્તક લેખક દ્વારા પૂર્વ પ્રધાનમંત્રીના ત્રણ અનુભવો સાથે પસંદ કરાયેલા ભાષણો અને ફોટાઓ સાથે દર્પણ પ્રકાશન દ્વારા લોન્ચ કરાયું છે.

આંતરરાષ્ટ્રીય

➡ પેપ્સીકોના સીઈઓ ઈન્દ્રા નુયીને એશિયા સોસાયટી દ્વારા ગેમ ચેન્જર ઓફ ધ યર પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.
➡ પેપ્સીકોના ભારતીય મૂળના સીઈઓ ઈન્દ્રા નુયીને વૈશ્વિક સાંસ્કૃતિક સંગઠન એશિયા સોસાયટી દ્વારા વિશ્વભરમાં મહિલાઓ અને કન્યાઓ માટે પોતાની વ્યવસાયિક ઉપલબ્ધિઓ માનવીય રેકોર્ડ અને વકીલાતની માન્યતામાં ગેમ ચેન્જર ઓફ ધ યર તરીકે સન્માનિત કરાયા છે.
➡ વર્ષ ૨૦૧૮ એશિયા ગેમ ચેન્જર પુરસ્કાર ઓકટોબરમાં એ વ્યક્તિઓ અને સંસ્થાઓને આપવામાં આવશે જેણે મુશ્કેલીઓને મહાત કરી હોય.
➡ સાહસને આગળ વધારેલ હોય ચમત્કારો કરેલા હોય, વિશ્વના નાગરિકોને પ્રોત્સાહિત અને પ્રેરિત કર્યા હોય.

➡ વિદેશમંત્રી સુષમા સ્વરાજ વિયેતનામ અને કંબોડિયાના ચાર દિવસના પ્રવાસે ગયા.
➡ અસીયાન ક્ષેત્રના બે પ્રમુખ દેશો સાથે ભારતના સંબંધો વધારે મજબુત બને તે હેતુથી વિદેશ પ્રધાન આ દેશોની મુલાકાતે ગયા છે.
➡ ત્યાં વિયેતનામની રાજધાની હનોઈમાં ત્રીજા હિંદ મહાસાગર સંમેલનનું ઉદ્ઘાટન કરશે.
➡ વિયેતનામમાં તેણી પોતાના વિયેતનામી સમકક્ષ ફામ બિંહ મિન્હ સાથે સયુંકત આયોગની ૧૬ મી બેઠકની સહ અધ્યક્ષતા કરશે.
➡ તેણી ત્યાંથી કમ્બોડિયા જશે, ત્યાંના રાષ્ટ્રપતિ સૈહ છુમ સાથે પણ મુલાકાત કરશે.
➡ કમ્બોડિયાની રાજધાની નોમ પેન્હ છે, ત્યાનું ચલણ કમ્બોડિયન રીલ છે.

રમત-જગત

➡ ૬૭ વર્ષમાં પ્રથમવાર ભાલા ફેંકમાં ભારતને ગોલ્ડ મેડલ.
➡ એશિયન ગેમ્સમાં ૬૭ વર્ષના ઈતિહાસમાં ભારતે પ્રથમવાર ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે.
➡ ૨૦ વર્ષના નીરજ ચોપરાએ આ મેડલ અપાવેલ.
➡ ભલાં ફેંકમાં અગાઉ ૧૯૮૨ માં ગુરુતેજ સિંહે ભારતને બ્રોન્ઝમેડલ અપાવેલ

➡ ભારતીય મહિલાઓએ જીત્યો પાંચમો કૈરમ વિશ્વકપ.
➡ ૨૬ ઓગષ્ટના રોજ કોરિયાના ચંચિયાનમાં પાંચમાં કૈરમ વિશ્વકપ ના ટીમ ચેમ્પિયનશીપ ફાઈનલમાં ભારતીય મહિલાઓએ શ્રીલંકાને ૩-૦ થી હરાવેલ છે.
➡ રશ્મી કુમારી, કાજલ કુમારી અને એસ.અપૂર્વએ ભારતને જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
➡ પુરુષ વર્ગમાં શ્રીલંકાએ ભારતને ૨-૧ થી હરાવેલ છે.

➡ ફિફા-અન્ડર-૨૦ મહિલા વિશ્વકપ ફ્રાંસ ૨૦૧૮ માં જાપાને પોતાનો પ્રથમ ખિતાબ જીત્યો.
➡ અન્ડર-૨૦ જાપાન મહિલા  રાષ્ટ્રીય ટીમે ફિફા અન્ડર -૨૦ મહિલા વિશ્વકપ ફ્રાંસ ૨૦૧૮ ની ફાઈનલમાં સ્પેનને હરાવેલ છે.
➡ જાપાને ફૂટબોલ ઈતિહાસમાં પ્રથમવાર ફીફા અન્ડર -૨૦ માં મહિલા વિશ્વકપનો ખિતાબ જીતેલ છે.
➡ તકરાડા સાઓરીને તેમના ગોલ અને અસીસ્ટ સાથે મેન ઓફ ધ મૈચ જાહેર કરાયેલ.
➡ તકરાડાને એડીદાસ બ્રોન્ઝ બુટ સાથે એડીડાસ સિલ્વર બોલથી સન્માનિત કરાયા.
➡ જયારે મીનામીને સિલ્વર બોલથી સન્માનિત કરાયા.
➡ જાપાનને એક ટીમના રૂપમાં ફેયર –પ્લે પુરસ્કાર મળેલ.આમ ફીફા અન્ડર -૨૦ નું સમાપન થયું.

અન્ય  

➡ ભારતીય શહેરોમાં સ્વચ્છ પરિવહનની સુચિમાં કોલકાતા, ભોપાલ ટોચ પર..સી.એસ.ઈ. સર્વેક્ષણ.
➡ નવી દિલ્હી સ્થિત થિંક ટેંક સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ દ્વારા ભરતના ૧૪ શહેરોના આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું.
➡ એ જાણવા માટે કે ભારતના શહેરી આબાદીના મોટા હિસ્સા વાળા થોડા શહેરો સ્વચ્છ અને ઓછી કાર્બન ગતિશિલતામાં શું સ્થિતિ છે.
➡ ભોપાલ શહેરી જનસંખ્યામાં સૌથી ઓછી સમગ્ર ઉત્સર્જન અને ઉર્જા ઉપયોગ માટે ટોચ પર છે.
➡ સાર્વજનિક પરિવહન અને પગપાળા યાત્રાના ઉચ્ચ ઉપયોગના કારણે કોલકાતા છ મેગાસિટી વચ્ચે કમથી કમ ઉત્સર્જન કરે છે.
➡ ધ અર્બન કમિટી નામનો વિશ્લેષણ રિપોર્ટ કોલકાતામાં જાહેર કરાયો.
➡ સમગ્ર ઉત્સર્જન  અને ઉર્જા વપરાશમાં ટોપ ત્રણ શહેરોમાં ભોપાલ, વિજયવાડા અને ચંડીગઢનો સમાવેશ થાય છે.*કરંટ અફેર્સ, તારીખ ૨૯/૦૮/૨૦૧૮*
દિન વિશેષ

➡ સમગ્ર ઉત્સર્જન  અને ઉર્જા વપરાશમાં ટોપ ત્રણ શહેરોમાં ભોપાલ, વિજયવાડા અને ચંડીગઢનો સમાવેશ થાય છે.

ગુજરાતી સમાચાર પત્રો