Saturday, September 15, 2018

📚 *સંસ્થા અને તેના સ્થાપકો*📚


💊 બ્રહ્મોસમાજ - *રાજારામ મોહનરાય (1828)*

💊આર્યસમાજ- *સ્વામિ દયાનંદ સરસ્વતી (1875)*

💊 સત્યશોધક સમાજ -*જયોતિબા ફુલે (1873)*

💊 વેદ સમાજ - *કેશવચંદ્રશેન (1867)*

💊પ્રાથના સમાજ - *આત્મારામ પાંડુરંગ(1867)*

💊રામકૃષ્ણમિશન- *સ્વામિ વિવેકાનંદ(1897)*

💊હોમરુલ લિંગ - *એની બેસન્ટ અને બાળ ગંગાધર તિળક (1916)*

💊ગદર પાર્ટી - *લાલા હરદયાળ (1913)*

💊આઝાદ હિંદ ફોજ- *રાસબિહારી બોઝ(1942)*

💊તત્વબોધિની સભા - *દેવેન્દ્રનાથ ટાગોર (1839)*

💊 હિન્દુ મહાસભા - *મદનમોહન માલવિયા(1915)*

💊 સ્વરાજ પક્ષ - *મોતીલાલ નહેરુ,ચિંતરંજન દાસ(1923)*

💊હરિજન સેવક સંઘ- *ગાંધીજી (1932)*

💊સ્વતંત્ર મજુર પક્ષ-*બી.આર.આંબેડકર(1936)*

💊 ફોરવર્ડ બ્લોક - *સુભાષચંદ્ર બોઝ(1939)*

💊 વિશ્વ ભારતી - *રવિન્દ્રનાથ ટાગોર (1912)*

💊 અભિનવ ભારત (જુનુ નામ -મિત્રમેલા સંસ્થા) - *વિનાયક દામોદર સાવરકર (1904)*

📝 *વિશ્વ ની અગત્ય ની સંસ્થાઓ* 📝

🗳 રેડ ક્રોસ - *હેનરી ડયુનેન્ટ*

🗳 લિંગ ઓફ નેશન્સ -  *વુડરો વિલ્સન*

Thursday, September 13, 2018

કન્ફ્યુજન પોઈન્ટ

➖⭕️➖ કન્ફ્યુજન પોઈન્ટ ➖⭕️➖

🏆 દેશી રજવાડા 🏆

🎖 ભારતમાં ●● 562

🎖ગુજરાતમાં ●● 366

🎖સૌરાષ્ટ્રમાં ●● 222

Monday, September 10, 2018

Most likely

💥બંધારણ ની કલમ 370 તૈયાર કરનાર એન.ગોપાલસ્વામી અયંગર હતા.

💥૧ જુલાઈ થી ૩૦ જૂન તગાવી વર્ષ તરિકે ઓળખાય છે.

💥મુંબઈ ટાપુ અંગ્રેજો ને પોર્ટુગલ પાસેથી મળિયો હતો.
https://t.me/MaheshNesdi
💥1813 ના ચાર્ટર એકટથી કંપની ના અધિકારો સમાપ્ત કરી દેવામાં અવ્યા.

💥બકસર ના યુદ્ધ સમયે બંગાળ નો નવાબ મીર કાસીમ હતો.

💥ગાંધીજી ના રાજકીય ગુરૂ ગોપાલ ક્રુષ્ણ ગોખલે હતા.

💥ગાંધીજી ના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ રાજચંદ્ર  હતા.

💥ડોન નામનું ગિરિમથક ડાંગ જિલ્લામાં આવેલું છે.

💥રિસાલા સિંધી સાહિત્ય ની વિશેષતા છે.

💥કોઠારી પંચ નો અહેવાલ ૧૯૬૬ માં રજુ થયો હતો.

💥5મી પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી.

💥રોફ એ જમ્મુ કાશ્મીર નું નૃત્ય છે.

💥તમાશા એ મહારાષ્ટ્ર નું લોક નૃત્ય છે.

💥ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેક ની શરૂઆત ભારત માં દિલ્લી ખાતે થી અને ગુજરાત માં અમદાવાદ ખાતે થી કરવામાં આવી.

💥ગૌતમ બુદ્ધ ની પ્રથમ પ્રતિમા મથુરા શૈલીમાં ત્યાર થઇ હતી .

💥10મી પંચવર્ષીય યોજનામાં 'રાજયદીઠ વિકાસદર ' નક્કી કરવામાં આવ્યો હતો.

💥'ગરીબી હટાવો 'સૂત્ર 5મી પંચવર્ષીય યોજના.
@MaheshNesdi

Saturday, September 8, 2018

ગણિત

100 રૂપિયા ના વેપાર માં 6% નફો થાય છે તો 400 રૂપિયા ના વેપાર માં કેટલા ટકા નફો થસે ?

👉🏻 Search Karo Telegrama : Mahesh Nesdi

ગુજરાતી સમાચાર પત્રો