મિત્રો આ વેબસાઇટ શિક્ષણ, જોબ તથા કેરીયરને લગતી અવનવી માહિતી જેવીકે સરકારી તથા એક્ઝામ, રીઝલ્ટ, નોટીફીકેશન, કરન્ટ અફેયર્સ, સ્ટડી મટીરીયલ્સ અને મોટીવેશન વગેરે જેવી માહિતી પુરી પાડે છે.
Labels
- AdSense
- Amazon
- Blogger
- BREAKING NEWS
- Current Affairs
- English
- Information
- Knowledge
- motivation
- MSI Leptop
- Police information
- Short Tricks
- Whatsap G.K
- કન્ફ્યુજન પોઈન્ટ
- કરન્ટ અફેયર્સ
- ગણિત
- ગુજરાતી વ્યાકરણ
- ગુજરાતી સમાચાર પત્રો
- ગુજરાતી સાહિત્ય
- જનરલ નોલેજ
- ભારત નું બંધારણ
- મોટીવેશન
- મોબાઈલ થી પૈસા કમાવો
- રોજગાર સમાચાર
- વિડિઓ
- વ્યક્તિ વિશેષ
- સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?
FLLOW ME
Monday, March 20, 2017
મોદી ચિનુ ચંદુલાલ
Saturday, March 4, 2017
मेरीट मा आवता 34585 उमेदवारो नी यादि जाहेर.*
👮 *POLICE BHARTI FINAL NU CATEGORY WISE ANALYSIS* 👉 *डोक्युमेन्ट वेरीफीकेशन माटे मेरीट मा आवता 34585 उमेदवारो नी यादि जाहेर.* CATEGORY / CANDIDATE ------------------------------------------------ 1) General = 06340 2) SEBC = 19612 3) ST = 05164 4) SC = 03469 ______________________________ TOTAL = 34585
ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની અગત્યની જાહેરાત
ગુજરાત પોલીસ દળ વર્ગ-૩ સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની અગત્યની જાહેરાત
(૧) લોકરક્ષક ભરતી અન્વયે તા.૨૩/૧૦/૧૬ ના રોજ લેવામાં આવેલ લેખીત પરીક્ષામાં શારીરિક કસોટી માટે કવોલીફાય
થયેલ કુલ ૧,૩૪,૯૩૨ ઉમેદવારોની શારીરિક કસોટી માટે ઉમેદવારોને રાજયના જુદા જુદા દસ કેન્દ્રો ખાતે બોલાવવામાં આવેલ. જે
શારીરિક કસોટી તા.૧૬/૦૧/૧૭ થી તા.૧૧/૦૨/૧૭ સુધી યોજવામાં આવેલ.જેમાં કુલ ૧,૦૩,૭૪૭ ઉમેદવારોએ ભાગ લીધેલ.
(૨) આ શારીરિક કસોટી (PET/PST) નું હંગામી પરીણામ તા.૧૬/૦૨/૧૭ ના રોજ જાહેર કરવામાં આવેલ. જે હંગામી
પરીણામ અન્વયે ઉમેદવારો પાસેથી તા.૧૭/૦૨/૧૭ થી તા.૨૭/૦૨/૧૭ સુધી વાંધા રજુઆતો મેળવી કરવાપાત્ર સુધારા કરી શારીરિક
કસોટીનું આખરી પરીણામ ગ્રાઉન્ડ વાઇઝ નીચે મુજબ જણાવવામાં આવેલ છે.
અ.નં. ગ્રાઉન્ડનું નામ પાસ ઉમેદવારોની વિગત નાપાસ ઉમેદવારોની વિગત
0 ભૂતપૂર્વ સર્વિસમેન
http://www.lrb2016.org/PASS-PDF/Shahibaug-Ahmd-EX.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Shahibaug-Ahmd-EX.pdf
૧ પોલીસ હેડકવાર્ટર, અમદાવાદ શહેર, જે.ડી.નગરવાલા સ્ટેડીયમ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪
http://www.lrb2016.org/PASS-PDF/Shahibaug.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Shahibaug.pdf
૨ એસ.આર.પી. ગૃપ-ર, સૈજપુર બોઘા, નરોડા પાટીયા રોડ, ક્રિષ્ણનગર, અમદાવાદ-૩૮૨૩૪૬
http://www.lrb2016.org/PASS-PDF/SaijpurBoga.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/SaijpurBoga.pdf
૩ પોલીસ તાલીમ શાળા, લાલબાગ, વડોદરા
http://www.lrb2016.org/PASS-PDF/Vadodara.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Vadodara.pdf
૪ એસ.આર.પી. ગૃપ-૧૩, ઘંટેશ્વર, રાજકોટ
http://www.lrb2016.org/PASS-PDF/Rajkot.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Rajkot.pdf
૫ એસ.આર.પી. ગૃપ-૫, લુણાવાડા રોડ, કોલીયારી, ગોધરા-૩૮૯૦૦૧
http://www.lrb2016.org/PASS-PDF/Godhra.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Godhra.pdf
૬ એસ.આર.પી. ગૃપ-૧૧, વાવ, સુરત
http://www.lrb2016.org/PASS-PDF/surat.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/surat.pdf
૭ એસ.આર.પી. ગૃપ-૭, કપડવંજ રોડ, એસ.ટી.નગર નજીક, નડીયાદ-૩૮૭૦૦૧
http://www.lrb2016.org/PASS-PDF/Nadiad.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Nadiad.pdf
૮ એસ.આર.પી. ગૃપ-૧૨, સેકટર-ર૭, ગાંધીનગર-૩૮૨૦૨૮
http://www.lrb2016.org/PASS-PDF/Gandhi_Nagar.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Gandhi_Nagar.pdf
૯ પોલીસ હેડકવાર્ટર, સાબરકાંઠા, સબજેલ નજીક, હિંમતનગર-૩૮૩૦૦૧
http://www.lrb2016.org/PASS-PDF/HimatNagar.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/HimatNagar.pdf
૧૦ પોલીસ તાલીમ મહાવિધાલય, જૂનાગઢ
http://www.lrb2016.org/PASS-PDF/Junagad.pdf
http://www.lrb2016.org/FAIL-PDF/Junagad.pdf
નોંધઃ- ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીમાં પાસ થયેલ તમામ મહિલા ઉમેદવારો તેમજ તમામ માજી સૈનિક ઉમેદવારોને દસ્તાવેજ
ચકાસણી માટે બોલવવામાં આવેલ છે.
(૫) ઉમેદવારોના દસ્તાવેજોની ચકાસણી તા.૧૬/૦૩/૧૭ થી ગાંધીનગર, અમદાવાદ તેમજ વડોદરા ખાતે શરૂ કરવામાં
આવશે. જે અંગેના કોલ લેટર તા.૦૫/૦૩/૧૭ થી તા.૧૫/૦૩/૧૭ સુધી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકાશે.
૬) જે ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરવામાં મુશ્કેલી જણાતી હોય તો તેઓને નીચે જણાવેલ સરનામે લોકરક્ષક ભરતી
બોર્ડના રાજય કંટ્રોલ રૂમ ખાતે રૂબરૂમાં અથવા ફોન ઉપર કચેરી સમય (ક.૧૦/૩૦ થી ક.૧૮/૩૦) દરમ્યાન સંપર્ક કરવા જણાવવામાં
આવે છે.
સરનામું: લોકરક્ષક ભરતી રાજય કંટ્રોલ રૂમ,
અધ્યક્ષ લોકરક્ષક ભરતી બોર્ડ અને પોલીસ મહાનિરીક્ષકની કચેરી,
વડોદરા વિભાગ, કોઠી બિલ્ડીંગ, રૂમ નંબર-૪૫, રાવપુરા, વડોદરા.
ફોન નંબર ૦૨૬૫-૨૪૩૭૬૦૭, મો.નં.૯૯૭૮૪૦૮૪૮૯
Thursday, March 2, 2017
police nu finale result
💥BREAKING NEWS💥
Police constable nu finel results aavtikalee 4:00 p.m. lrb2016.org web site per mukase by. TV9 NEWS......
👮♀👮♀🚓🚓
Subscribe to:
Comments (Atom)