મિત્રો આ વેબસાઇટ શિક્ષણ, જોબ તથા કેરીયરને લગતી અવનવી માહિતી જેવીકે સરકારી તથા એક્ઝામ, રીઝલ્ટ, નોટીફીકેશન, કરન્ટ અફેયર્સ, સ્ટડી મટીરીયલ્સ અને મોટીવેશન વગેરે જેવી માહિતી પુરી પાડે છે.
Labels
- AdSense
- Amazon
- Blogger
- BREAKING NEWS
- Current Affairs
- English
- Information
- Knowledge
- motivation
- MSI Leptop
- Police information
- Short Tricks
- Whatsap G.K
- કન્ફ્યુજન પોઈન્ટ
- કરન્ટ અફેયર્સ
- ગણિત
- ગુજરાતી વ્યાકરણ
- ગુજરાતી સમાચાર પત્રો
- ગુજરાતી સાહિત્ય
- જનરલ નોલેજ
- ભારત નું બંધારણ
- મોટીવેશન
- મોબાઈલ થી પૈસા કમાવો
- રોજગાર સમાચાર
- વિડિઓ
- વ્યક્તિ વિશેષ
- સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ?
FLLOW ME
Tuesday, April 4, 2017
RBI - ભારતીય રિઝર્વ બેન્ક
❇ભારતીય રિઝર્વ બેંક્નો સ્થપનાદિવસ- ૧ એપ્રિલ ૧૯3૫
❇ભારતીય રિઝર્વ બેન્ક ભારતની કેન્દ્રીય બેન્ક છે. તે ભારતની તમામ બેન્કોની સંચાલક છે.
❇રિઝર્વ બેન્ક ભારતની અર્થવ્યવસ્થાને નિયંત્રિત કરે છે.
❇તેની સ્થાપના ૧ એપ્રિલ ૧૯3૫ના દિવસે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ ૧૯3૪ મુજબ થઇ હતી.
❇બાબા સાહેબ આંબેડકરે ભારતીય રિઝર્વ બેન્કની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
તેમના સિદ્ધાંતોના આધારે જ ભારતીય રિઝર્વ બેન્કનું માળખું તૈયારકરાયું હતું.
❇પ્રથમ RBI Governor – ઓસ્બોર્ન સ્મિથ
❇પ્રથમ ભારતીય RBI Governor -સી.ડી.દેશમુખ
❇હાલના વર્તમાન RBI Governor – ઉર્જિત પટેલ.

એન્ડ્રોઇડ મોબાઇલ એપનું લોન્ચીંગ
ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ એસ.ટી. દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી Vijay Rupani ની હાજરી માં રાજ્યના મુસાફરોની સેવા-સુવિધા માટે એક નવતર કદમ રૂપે એન્ડ્રોઇડ મોબાઇલ એપનું લોન્ચીંગ કરેલ હતું. #GSRTC Official Ticket Booking Appમાં રાજ્યના નાગરિકો પોતાની મુસાફરી માટેની એડવાન્સ ટિકીટ બુકીંગ અને મુસાફરીનું પ્લાનીંગ કરી શકશે. આ મોબાઇલ એપથી કરંટ બુકીંગ કરાવીને કેશ ટ્રાન્ઝેકશનમાંથી મુકિત મેળવી ડિઝીટલ ટ્રાન્ઝેકશનનો વિનિયોગ પણ થઇ શકે છે.
Monday, April 3, 2017
ચાઈનામેન બોલર
❇ કુલદિપ ભારત તરફથી ટેસ્ટ રમનારો સૌપ્રથમ ‘ચાઈનામેન બોલર’
૧૯33ની ટેસ્ટ્થી ‘ચાઈનામેન’ શ્બ્દ ક્રિકેટ્માં પ્રવેશ્યો.
❇ ચાઈનામેન બોલિંગ એટલે શું?
ડાબા હાથના કાંડાથી બોલને ઓફ સ્પિન કરવાની ટેકનિક.
૧૯33ની ટેસ્ટ્થી ‘ચાઈનામેન’ શ્બ્દ ક્રિકેટ્માં પ્રવેશ્યો.
❇ ચાઈનામેન બોલિંગ એટલે શું?
ડાબા હાથના કાંડાથી બોલને ઓફ સ્પિન કરવાની ટેકનિક.
Subscribe to:
Comments (Atom)