Friday, February 17, 2017

*■ લોક રક્ષક ભરતી ■*

*જીલ્લા મૂજબ પાસ થયેલ ઉમેદવારો ની સંખ્યા.*

● ગાંધીનગર : 5340
● ગોધરા : 5673
● જૂનાગઢ : 5837
● નડીયાદ : 5805
● વડોદરા : 5240
● શાહીબાગ : 5131
● હીમ્મતનગર : 6561
● સૂરત : 4911
● રાજકોટ : 5997
● સૈજપુર બોગા : 6811
_________________________
*●કૂલ ઉમેદવાર : 57,306*
 અંગે શારીરિક અને લેખિત પરીક્ષા (અસલ દસ્તાવેજ ચકાસણી વગર) મેરીટ લીસ્ટ તા.૨૫/૦૨/૧૭ ના રોજ આ વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. ભરતીની પ્રક્રિયા હાલ સુધી પેપરલેસ કરવામાં આવેલ હોય કોઇ ઉમેદવારના કોઇ દસ્તાવેજની ચકાસણી કરવામાં આવેલ નથી. આ અંગે આશરે ૩૫,૦૦૦ ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલવવામાં આવશે. જે અંગેના કોલ લેટર તા.૨૭/૦૨/૧૭ થી તા.૦૫/૦૩/૧૭ સુધી ડાઉનલોડ કરી શકાશે.

Saturday, January 28, 2017

Sant Pawna Aave : संत पावणा आवे : Suresh Lohar : New Desi Vena Bhajan : ...

આણંદ જિલ્લો : ૬૮મું પ્રજાસત્તાક પર્વઃ રાજય મહોત્‍સવ રાજયપાલશ્રીએ રાષ્‍ટ્રગીતની ગૌરવશાળી ધૂન અને હેલિકોપ્‍ટરમાં પુષ્‍પ વર્ષા વચ્‍ચે લહેરાવ્‍યો રાષ્‍ટ્રધ્‍વજ - ૬૮મું પ્રજાસત્તાક પર્વ - પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે રાજ્‍ય સરકારની વિવિધ યોજનાકીય ઝાંખી કરાવતા ૩૩ ટેબ્‍લોનું નિદર્શન- પ્રજાસત્તાક દિને યોજાયેલ ટેબ્‍લો નિદર્શનમાં ઉદ્યોગ અને ખાણ વિભાગનો ટેબ્‍લો પ્રથમ ક્રમે *** ૬૮ માં પ્રજાસત્તાક પર્વની અમદાવાદ જિલ્‍લાના ધોળકા ખાતે ઉજવણી *** ગુજરાત હાઇકોર્ટ ખાતે મુખ્‍ય ન્‍યાયમૂર્તિશ્રીએ રાષ્‍ટ્રધ્‍વજને સલામી આપી *** પ્રજાસત્તાક દિન પરેડમાં ગુજરાતનો કચ્‍છની કલા સંસ્કૃતિ ટેબ્‍લો આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો


ગુજરાતી સમાચાર પત્રો