💥બંધારણ ની કલમ 370 તૈયાર કરનાર એન.ગોપાલસ્વામી અયંગર હતા.
💥૧ જુલાઈ થી ૩૦ જૂન તગાવી વર્ષ તરિકે ઓળખાય છે.
💥મુંબઈ ટાપુ અંગ્રેજો ને પોર્ટુગલ પાસેથી મળિયો હતો.
https://t.me/MaheshNesdi
💥1813 ના ચાર્ટર એકટથી કંપની ના અધિકારો સમાપ્ત કરી દેવામાં અવ્યા.
💥બકસર ના યુદ્ધ સમયે બંગાળ નો નવાબ મીર કાસીમ હતો.
💥ગાંધીજી ના રાજકીય ગુરૂ ગોપાલ ક્રુષ્ણ ગોખલે હતા.
💥ગાંધીજી ના આધ્યાત્મિક ગુરૂ શ્રીમદ રાજચંદ્ર હતા.
💥ડોન નામનું ગિરિમથક ડાંગ જિલ્લામાં આવેલું છે.
💥રિસાલા સિંધી સાહિત્ય ની વિશેષતા છે.
💥કોઠારી પંચ નો અહેવાલ ૧૯૬૬ માં રજુ થયો હતો.
💥5મી પંચવર્ષીય યોજના એક વર્ષ વહેલી સમાપ્ત કરી દેવામાં આવી હતી.
💥રોફ એ જમ્મુ કાશ્મીર નું નૃત્ય છે.
💥તમાશા એ મહારાષ્ટ્ર નું લોક નૃત્ય છે.
💥ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેક ની શરૂઆત ભારત માં દિલ્લી ખાતે થી અને ગુજરાત માં અમદાવાદ ખાતે થી કરવામાં આવી.
💥ગૌતમ બુદ્ધ ની પ્રથમ પ્રતિમા મથુરા શૈલીમાં ત્યાર થઇ હતી .
💥10મી પંચવર્ષીય યોજનામાં 'રાજયદીઠ વિકાસદર ' નક્કી કરવામાં આવ્યો હતો.
💥'ગરીબી હટાવો 'સૂત્ર 5મી પંચવર્ષીય યોજના.
@MaheshNesdi