મિત્રો એવી ભાગ્યેજ કોઇ વ્યકતિ હશે જેમણે ST બસ મુસાફરીનો લ્હાવો ના લીધો હોય એટલે તમામને સામાન્ય જ્ઞાન માટે પણ ઉપયોગી થઇ શકે છે
👇👇👇👇👇👇👇👇👇
*🚌👇GSRTC👇🚎*
પુરૂનામ
*Gujarat State Road Transport Corporation*
ગુજરાતી નામ
*ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ*
સ્થાપના--1 મે 1960
ઑફિશીયલ વેબસાઇટ-
www.gsrtc.in
હાલમા કાર્યરત સંખ્યાની દ્રષ્ટીએ
ડેપો -126
ડીવીઝન -16
બસ સ્ટેશન -226
પિકઅપ સ્ટેન્ડ -1554
કુલ બસ -8000+
કર્મચારીની સંખ્યા -50000+
GSRTC ના અલગ અલગ
*કુલ 16 ડિવીઝન*
1-અમદાવાદ👉આશ્રમ
2-મહેસાણા👉મોઢેરા
3-પાલનપુર👉બનાસ
4-ભુજ👉કચ્છ
5-હિમ્મતનગર👉સાબર
6-રાજકોટ👉સૌરાષ્ટ્ર
7-અમરેલી👉ગીર
8-જામનગર👉દ્રારકા
9-જુનાગઢ👉સોમનાથ
10-ભાવનગર👉શેત્રુંજ્ય
11-નડિયાદ👉અમુલ
12-વડોદરા👉વિશ્વામિત્રા
13-સુરત👉સુર્યનગરી
14-ગોધરા👉પાવાગઢ
15-ભરૂચ👉નર્મદા
16-વલસાડ👉દમણગંગા
મિત્રો વિશેષ નોંધ
ગાંધીનગર બસસેવા *વિકાશરૂટ*
નામે ઓળખાય છે
બસમા વપરાતુ ઇંધણ
ડિઝલ & સી.એન.જી.
GSRTC ની ઓફિસો/ડેપો gswan ઇન્ટરનેટ નેટવર્કથી જોડાયેલ છે
GSTRC નુ ટેગ
*સલામત સવારી*
*એસ.ટી.અમારી*
GSRTC નો ગોલ
*વધુ બસ સારી બસ*
GSRTCની બસો રોજ 40000 ટ્રીપ કરે છે
GSTRC રોજ 24 લાખ પેસેન્જરોનુ વહન કરે છે
GSTRC ની હાલમા બસ સર્વિસ
લોકલ,એક્સપ્રેસ,ડિલક્ષ,લક્ઝરી
ગુર્જરનગરી,સ્લીપર,વોલ્વો, વગેરે
GSRTCની વોલ્વો બસ સર્વિસમા ફ્રિ વાઇ-ફાઇ સુવિધા આપવામા આવે છે
GSRTC ની બસો રોજ
28લાખ કિ.મી.નુ અંતર કાપે છે
GSRTC ને ફ્યુલ ડિઝલમા શ્રેષ્ઠ એવરેજ (5.6કિ.મી./પ્રતિ લિટર) લાવવા માટે નેશનલ એવોર્ડ ફોર ફ્યુલ ઇકોનોમી નો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે
*GSRTC મા ફ્રિ ટ્રાવેલીંગ*
👉પાંચ વર્ષ સુધીના બાળકો
👉દિવ્યાંગો (વિકલાંગો)
👉તમામ વિધ્યાર્થીનીઓને
👉સ્વાતંત્ર્ય સેનાની
*નોંધ-*રોજ અપડાઉન કરતા પેસેન્જરો ને પાસ સિસ્ટમ અંતર્ગત 40% જેટલુ ભાડામા ડિસ્કાઉન્ટ આપવામા આવે છે.